Multi Commodity Exchange Of India Limited · NSE:MCX

Multi Commodity Exchange Of India — Investor Presentation

12 slides from Multi Commodity Exchange Of India's investor presentation

  1. Slide 1: કોમોડિટી ડેરિવેટિવ્ઝ પર જનરલ પ્રેઝન્ટેશન

    કોમોડિટી ડેરિવેટિવ્ઝ પર જનરલ પ્રેઝન્ટે શન

  2. Slide 2: ફાઈનાન્શિયલ માર્કેટ

    ફાઈનાન્શિયલ માર્કેટ એક એવું બજાર કે જ્યાં લોકો ટ્રેડ કરે છે , જેમાં સમાવેશ થાય છે …………. કેપીટલ માર્કેટ ડેટ માર્કેટ ફોરેક્સ માર્કેટ કોમોડિટી માર્કેટ મની માર્કેટ DID YOU KNOW ? GLOBAL ECONOMIC UNCERTAINTIES KEEP COMMODITY PRICES HIGHLY VOLATILE. USE FUTURES TO LOCK IN YOUR PRICES. 2

  3. Slide 3: કોમોડિટી માર્કેટઃ સ્પોટ અને ડેરિવેટિવ્ઝ

    કોમોડિટી માર્કેટઃ સ્પોટ અને ડેરિવેટિવ્ઝ સ્પોટ માર્કેટ (હાજર બજાર) ડેરિવેટિવ્ઝ માર્કેટ • ફિઝીકલ કોમોડિટીઝનું ખરીદ અને વેચાણ • સમાંતર રીતે અસ્તિત્વમાં છે અને ફિઝીકલ માર્કેટના ખેલાડીઓને તેમના • તૈ યાર ડિલિવરી કોન્ટ્ રેક્ટ. માલની ડિલિવરી ભાવના જોખમોનું સચ ં ાલન કરવા માટે સક્ષમ બનાવે છે . અને ફંડ્સની પતા

  4. Slide 4: એમસીએક્સ ખાતે ટ્રેડ થતી કોમોડિટીઝ

    ભારતમાં સક્રિય કોમડિટી વાયદા ધાતુઓ અને એલોય બુલિયન એલ્યુમિનિયમ, તાંબ,ુ સીસુ,ં COMMODITIES એમસીએક્સ TRADED ખાતે ટ્રેડ થતી કોમોડિટીઝ સોનુ,ં ચાંદી, ડાયમંડ નિકલ, જસત, બ્રાસ, સ્ટીલ AT MCX કીમતી ધાતુઓ ઊર્જા (એનર્જી) કૃષિ અનાજઃ ઘઉ,ં મકાઈ, જવ સોનુ/ં સોનું મિની ક્રૂડ તેલ ચાંદી/ તેજાનાઃ મરી, એલચી, ધાણા, જીરુ,

  5. Slide 5: વેપારના આંકડા

    વેપારના આંકડા કોમોડિટી વાયદાનું ટર્નઓવર (નાણાકીય વર્ષ 19)ZincOther 14% 2% Gold 13% Nickel Silver 5% 10% Lead 6% Copper 9% Crude Oil 32% Aluminium Natural 4% Gas 5% 40,000 કોમોડિટી વાયદા કોન્ટ્ રેક્ટ્ સમાં સરેરાશ દૈ નિક ટર્નઓવર (કરોડ રૂપિયામાં) 34,526 35,000 Bullion Energy Metals Agri 27,473 272.9052

  6. Slide 6: કોમોડિટીના ભાવને અસર કરતા પરિબળો

    કોમોડિટીના ભાવને અસરકરતા પરિબળો • આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવર્તમાન ભાવ • ફોરેક્સ દર • જિયો-પોલિટીકલ પરિબળો – વૈ શ્વિક અને ભારતીય • વેપાર નીતિ અને નિયમો - કર, ક્વોટા સહિત ટે રિફ અને નોન-ટે રિફ અવરોધો • આર્થિક પરિબળો – - આર્થિક સ્થિતિ દા.ત. મદ ં ી, ફુગાવો - ઝડપી વૃદ્ધિ પામતા અર્થતત ં ્રોના વલણો • કોમ

  7. Slide 7: હેજિંગ એટલે શું (જોખમનું ટ્રાન્સફર)?

    ં એટલે શું (જોખમનું ટ્રાન્સફર) ? હે જિગ • વાયદા બજારમાં એવી પોઝિશન લેવી, કે જે હાજર બજારની પોઝિશનથી વિરુદ્ધની હોય • ભાવમાં અનિશ્ચિત ફે રફારો સાથે સક ં ળાયેલા જોખમો ઘટાડે છે અથવા મર્યાદિત કરે છે • આ પદ્ધતિનો ઉદ્દે શ એક બજારના નુકસાનને બીજા બજારના લાભ દ્વારા સરભર કરવાનો છે હે જરો  કોર્પોરેટ્સ રોકાણકા

  8. Slide 8: કોમોડિટી ડેરિવેટિવ્ઝ ઈકોસિસ્ટમ

    કોમોડિટી ડેરિવેટિવ્ઝ ઈકોસિસ્ટમ ખેડૂતો અને એફપીઓ વોલ્ટ્ સ CCRL કોર્પોરેટ્સ ક્લિયરિંગ કોર્પોરેશન ખેડૂત કો-ઑપરેટિવ્ઝ વેર/હાઉસ જથ્થાબધ ં વેપારી વેરહાઉસ (ગોદામ) NWRરસીદ કોમોડિટી ડેરિવેટિવ્ઝ આયાતકારો સાથેના સ્ટોક એક્સચેન્જ નિકાસકારો વેપારી વે રહાઉસ રસીદ અને ગુણવત્તા પ્રમાણપત્ર પ્રોસસરો વેપારીઓ ગુણવત્તા કો

  9. Slide 9: નિયમનકારી ઝાંખી

    નિયમનકારી ઝાંખી સેબી (એસસીઆરએ, એસઈસીસી રેગ્યુલેશન્સ) • રાષ્ટ્ રીય ઓનલાઈન મલ્ટી કોમોડિટી એક્સચેન્જોની કામગીરી વર્ષ સ્ટોક એક્સચેન્જો 2003-04માં શરૂ થઈ (કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ સાથેના) • સેબી રેગ્યુલેશન્સ હે ઠળ (28 સપ્ટે મ્બર, 2015થી) (વેપારના નિયમો, પેટા નિયમો અને પરિપત્રો) • કોમોડિટી ઓપ્શન્સનો

  10. Slide 10: એક્સચેન્જ પર તમે કેવી રીતે સહભાગી બની શકો

    એક્સચેન્જ પર તમે કેવી રીતે સહભાગી બની શકો • સભ્ય બ્રોકર પસદ ં કરો • બ્રોકર સ્તરે કેવાયસીની વિગતો પૂરી પાડો • લઘુત્તમ પ્રારંભિક માર્જિનની જરૂરિયાતની વ્યવસ્થા કરો o માર્ક-ટુ -માર્જિન જરૂરિયાતો પર તમારી જાતને અપડેટ કરો • એક્સચેન્જના નિયમો અને પેટા-નિયમો જાણો • વેપાર માટે ની કોમોડિટી/પ્રોડક્ટ પસદ ં કરો

  11. Slide 11: કોમોડિટી વાયદા બજારમાં શું કરવું અને શું ન કરવું

    કોમોડિટી વાયદા બજારમાં શું કરવું અને શું ન કરવું શું કરવું શું ન કરવું • માત્ર માન્ય કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જના • નિશ્ચિત વળતર મળશે એવી કોઈ વાતમાં સભ્ય સાથે ગોઠવણ કરવી નોધણીક ં ૃ ત અને સેબીમાં રજિસ્ટર્ડ બ્રોકરો/સભ્યો નહીં. મારફતે જ વેપાર કરવો. • લલચામણી જાહે રાતો, અફવાઓ, પાકી કહે વાતી હોટ ટિપ્

  12. Slide 12: આપનો આભાર

    આપનો આભાર Disclaimer: The Contents do not constitute professional advice or provision of any kind of services and should not be relied upon as such. MCX does not make any recommendation and assumes no responsibility towards any investments / trading in commodities or commodity futures done based on

Multi Commodity Exchange of India — Investor Presentation on 6ix